આદિવાસી દેવ થાનક ~ હાંવરા દેવ :- આ હાંવરા દેવ થાનક ફડવેલ ગામે આવેલું છે, જ્યાં આદિકાળથી આ દેવો ની પૂજા થાય છે, અહીં ઘણાં લોકો માનતા રાખવા માટે આવે છે. એમ તો દક્ષિણ ગુજરાતના મોટા ભાગના આદિવાસી ગામમાં હાંવરા દેવનું થાનક જરૂર હોય જ છે.
એક વાત દરેક ગામના લોકોએ ખાસ ધ્યાનમાં લેવા જેવી છે કે જે આદિવાસી દેવ થાનક પર જે દેવ અસલ હોય એને એજ રાખવા જોઈએ, એની જગ્યાએ નવી આરસપહાણ કે પથ્થરની મૂર્તિ ઓ પ્રસ્થાપિત કરવાનું ટાળવું જોઈએ, નવી મૂર્તિઓ બેસાડી દેતા અસલ દેવનું મહત્વ સમયાંતરે ઘટતું જતું જોવા મળે છે.
Post credit: amu adivasi (facebook)
Post a Comment