મહુવા તાલુકાના ઉમરા ગામે આવેલી આ જગ્યા ગાઢ જંગલમાં અંબિકા નદીના કિનારે ઉમરા અને સાંબા ગામની સીમમાં સ્થિત છે અહીં બામણીયાભૂત નું એક પ્રાચીન મંદિર આવેલું છે અહીં નવા વર્ષના દિવસે મેળો ભરાય છે અને વિશાળ  જનમેદની ઉમટે છે.



Post a Comment